પોસ્ટ્સ

ઑક્ટોબર, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

આવકના દાખલો/ પ્રમાણપત્ર વિશે માહિતી - Information about income proof / certificate

છબી
  આવકના દાખલો/ પ્રમાણપત્ર વિશે માહિતી - Information about income proof / certificate સૌ પ્રથમ જાણો , આવકના દાખલા માટે જરૂરી પુરાવા. -   First of all, find out the proof of income.   ૧) અરજદારનો આધાર કાર્ડ ૨) અરજદારનું રેશનકાર્ડ ૩) અરજદારનું છેલ્લું લાઈટબીલ/વેરાબિલ (જો ભાડે થી રહેતા હોઈ તો ભાડાકરાર) ૪) અરજદાર ના રહેણાંક ની આસપાસના 2 પુખ્ત પાડોશીના આધારકાર્ડ (પંચનામું કરવા) ૫) ૩ રૂ. ની કોર્ટ ફી ટીકીટ ૬) ૫૦ રૂ. નો સ્ટેમ્પ ૭) મેયર/સાંસદ/ધારાસભ્ય (કોઈપણ એક) પાસેથી મળતો આવક નો દાખલો.   દરેક ડોક્યુમેન્ટ ભેગા કરી ઓળખના સૌ પુરાવાની ઝેરોક્ષ કરાવી નોટરીના સહી-સિક્કા મરાવવા. તથા ઓરીજીનલ પુરાવા સાથે રાખવા.   આવકના દાખલા માટેના આવેદનની પ્રક્રિયા-   Application process for income proof   • ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈ ઓનલાઈન અપોઇનમેન્ટ લેવી.(જો આપના ઝોન કે જિલ્લા માં લાગુ પડે તો.) • અપોઇનમેન્ટ ની રસીદ અને પુરવાઓ લઈ પોતાના વિસ્તારને લગતી મામલતદારશ્રીની કચેરી તથા નાગરિક સુવિધા કેન્દ્ર પરથી આવકના દાખલા માટેનું ફોર્મ (વિનામૂલ્યે) મેળવવુ...